Friday, September 7, 2018

બૉલીવુડ ના આ 5 અભિનેતાઓ નો વજન સૌથી વધારે છે, નામ જોઈને યકીન નહિ થાય

બોલિવૂડ કિક 2 : આજે હું તમને બોલિવૂડ ના આ 5 કલાકારો વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું.કે તેમનો વજન સૌથી વધારે છે.તેમનો વજન જાણશો તમને વિશ્વાસ નહિ થાય.

1.ટાઇગર શ્રોફ

ફિલ્મ બાઘી 2 માં તેના દમદાર અભિનય કરનારો કલાકાર ટાઇગર શ્રોફ ની બોડી ની સામે ઘણા ઘણા ના પેન્ટ ઘીલા થઈ જાય છે.એવા માં વાત કરી છે.તેમનો વજન આશરે 72 કિલોગ્રામ છે.





2.જ્હોન અબ્રાહમ
બોલિવૂડ માં સૌથી વધુ વજનદાર અને બોડી માત્ર જ્હોન અબ્રાહમ પાસે છે.જે તેના બોડી ને લઈને ઘણા ચચૉ માં રહે છે.હું તમને જણાવવું છું કે જ્હોન તેની ઊંચાઈની સાથે સાથે તેનું વજન પણ ખુબજ ભારિ છે.તેમનો વજન આશરે 94 કિલોગ્રામ છે.




3.વિદ્યુત જામવાલ વિદ્યુત જામવાલ બોલિવૂડ ના સૌથી વધુ મજબૂત અને તાકતવર કલાકાર કહે છે.તેમની એક્શન ફિલ્મો ના લોખો લોકો આસિક છે.તેમનો વજન પણ આશરે 78 કિલોગ્રામ છે.




4.અક્ષય કુમાર
.અક્ષય કુમાર ને આજે પણ બોલિવૂડ નો સૌથી હિટ કલાકાર કહેવામા આવે છે.જે આજે પુરા 46 વર્ષ ના થઈ ગયા છે.પછી પણ આજે આ ફિલ્મો માં સક્રિય છે.તેનું વજન 80 કિલો છે.

5.સલમાન ખાન


સલમાન ખાન બોલિવૂડ માં હિટનેસ માં સૌથી આગળ રહે છે.52 વર્ષ ની ઉંમર માં પણ કાફી વજન અને હિટ નજર આવે છે.સલ્લુ નો વજન 75 કિલોગ્રામ છે

No comments:

Post a Comment